Posts

Showing posts from May, 2020
Image
            खुशी होती है आज इतने सालों के बाद भी अगर हम उन्हें 'वीर' कहकर बुलाते है फिर भी वह लोग डर जाते हैं और डरना वाज़िब भी है क्योंकि उनके हिसाब से तो इतिहास मतलब नेहरू,इतिहास मतलब इंदिरा,इतिहास मतलब राजीव।लेकिन आज जब 'वीर' सावरकर को भी वह लोग भुलवा नहीं पाये तो डरना बिल्कुल वाज़िब है।परिवारवाद की जो राजनीति 70 सालों से चल रही थी उसकी मानसिकता बदलने में वक्त तो लगेगा।उन्हें भुलावाने की तो आपने बहोत कोशिश कर ली,लेकिन लोगों के दिल से कैसे निकलोगे?नेहरू को भारतरत्न(1955) और वह भी खुद ही ने खुद को दिया हुआ।इंदिरा को भारतरत्न(1971) और जिनके नेतृत्व में दिल्ली के सड़कों पर 2700 शिखो को मौत के घाट उतार दिया गया वह राजीव को भी भारत रत्न(1991),एक ही परिवार में तीन-तीन भारत रत्न।मालूम है आप अभीभी यही कारवाँ चलाना चाहते है क्योंकि आपके हिसाब से तो वीर सावरकर और भगतसिंह,सुखदेव और राजगुरु का तो देश की आज़ादी में कोई योगदान ही नही था।और अगर सवाल माफीनामे पर है ही तो सुन लीजिए-गांधी,नेहरू या यहाँ तक कि सरदार को जब भी कारावास भेजा गया तो 'विशेष व्यक्ति' के रूप में...

ગુજરાતના ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરિયર્સની ભૂમિકા

Image
                   ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલ માનવામાં આવતી વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વજગતના ઘણા સામાજિક,આર્થિક અને રાજનીતિક સમીકરણો બદલ્યા અને જ્યારે હજુ આ મહામારી રોકાવાનું નામ નથી લઇ ત્યારે આગળ પણ કેવાં વળાંકો આવે છે તેના મુકસાક્ષી બન્યા સિવાય હાલ આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી,કારણ કે આ મહામારી ને પરાસ્ત કરી શકે તેવી કોઈ દવા હાલ પૂરતી શોધાય નથી.આ મહામારીએ આપણને કેટલીક સાચી વસ્તુને સાથે અવગત કરાવ્યા,આપણા મનમાં બાઝી ગયેલી કેટલીક પરતો આ જ કપરાં સમયમાં આપણી સામે આવી.                           કહેવાય છે ને કે,'ખરાં વ્યક્તિની ઓળખ કટોકટીના સમયે થતી હોય છે.'આવા જ 'ખરાં વ્યક્તિઓ' આજે આપણી,સમાજ ની મદદ માટે પોતાના જીવ,પરિવાર કે કોઈ પણ વસ્તુનો વિચારસુધ્ધાં કર્યા સિવાય આપણી મદદ કરી રહ્યાં છે.સોસાયટીને સાફ કરવા માટે આવતા ' આપણાં ' સફાઈકર્મી ભાઈઓ, ('આપણાં'-આ શબ્દ પર ભાર એટલા માટે મુકવો પડ્યો કે આપણે ખરેખર આ સમયે તેઓને આપણાં માન્યા!)પોલીસકર્મીઓ,પત્રકાર મિત્રોથી,બેંકકર્મીઓ થ...